કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022)
આંતરરાષ્ટ્રીય સાર્વત્રિક આરોગ્ય કવરેજ દિવસ (International Universal Health coverage Day) ક્યારે મનાવાય છે ?

12 ડિસેમ્બર
10 ડિસેમ્બર
11 ડિસેમ્બર
9 ડિસેમ્બર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022)
‘ફ્રોમ રુલ બાય લૉ ટુ ધ રુલ ઓફ લૉ’ પુસ્તક કઈ સંસ્થા દ્વારા પ્રકાશિત કરાયું ?

સુપ્રીમ કોર્ટ
એક પણ નહીં
નીતિ આયોગ
વિધિ સેન્ટર ફોર લીગલ પોલિસી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP