કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022)
ગુજરાત સરકારના ગૃહ અને પોલીસ હાઉસિંગ વિભાગના રાજ્ય કક્ષાના મંત્રી તરીકે કોણે શપથ ગ્રહણ કર્યા ?

ભીખુસિંહ પરમાર
પુરુષોત્તમ સોલંકી
હર્ષ સંઘવી
જગદીશ પંચાલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022)
તાજેતરમાં ક્યા મંત્રાલયે સિટી ફાઈનાન્સ રેન્કિંગ્સ 2022 લૉન્ચ કર્યો ?

ગૃહ મંત્રાલય
આવાસ અને શહેરી બાબતોના મંત્રાલય
શિક્ષણ મંત્રાલય
નાણાં મંત્રાલય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP