કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હિન્દુ હૃદય સમ્રાટ બાલાસાહેબ ઠાકરે મહારાષ્ટ્ર સમૃદ્ધિ મહામાર્ગનું ઉદ્ઘાટન કર્યું તે ક્યા બે શહેરોને જોડે છે ? નાગપુર અને નાસીક નાગપુર અને શિરડી પુણે અને નાસિક પુણે અને નાગપુર નાગપુર અને નાસીક નાગપુર અને શિરડી પુણે અને નાસિક પુણે અને નાગપુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) ભારત સરકારની કઈ સંસ્થાએ 'વન વીક વન લેબોરેટરી' રાષ્ટ્રવ્યાપી અભિયાન શરૂ કરવાની જાહેરાત કરી ? ISRO DRDO CSIR DPIIT ISRO DRDO CSIR DPIIT ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) તાજેતરમાં ક્યા રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશ પ્રવાસન ક્ષેત્રને ઉદ્યોગનો દરજ્જો આપ્યો ? આસામ લદાખ સિક્કિમ મહારાષ્ટ્ર આસામ લદાખ સિક્કિમ મહારાષ્ટ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) સેટેલાઈટ સ્પેક્ટ્રમની હરાજી કરનારો પ્રથમ દેશ ક્યો બનશે ? ચીન રશિયા ભારત જાપાન ચીન રશિયા ભારત જાપાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) તાજેતરમાં ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી ? જેઠાભાઈ ભરવાડ જીજ્ઞેશ મેવાણી શંકર ચૌધરી ડૉ.નીમાબેન આચાર્ય જેઠાભાઈ ભરવાડ જીજ્ઞેશ મેવાણી શંકર ચૌધરી ડૉ.નીમાબેન આચાર્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) તાજેતરમાં વિદ્યુત મંત્રાલયે અર્લી વોર્નિંગ સિસ્ટમ માટે કઈ સંસ્થા સાથે સમજૂતી કરી ? DRDO IIT દિલ્હી ISRO BARC DRDO IIT દિલ્હી ISRO BARC ANSWER DOWNLOAD GUJARATI MCQ APP