કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022)
તાજેતરમાં ચર્ચામાં રહેલ સેલા પાસ ટનલ ક્યા રાજ્યમાં સ્થિત છે ?

મેઘાલય
અરુણાચલ પ્રદેશ
હિમાચલ પ્રદેશ
ઉત્તરાખંડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022)
તાજેતરમાં ચર્ચામાં રહેલા ગ્રેટર ટિપરાલેન્ડ મુદ્દો ક્યા રાજ્ય સાથે સંબંધિત છે ?

પ.બંગાળ
ત્રિપુરા
મેઘાલય
છત્તીસગઢ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022)
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO)ના મુખ્ય વૈજ્ઞાનિક તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી ?

સુમિત અરોરા
ડૉ.શિવરાજ જોષી
ડૉ.પૂજાસિંહ
જેરેમી ફરાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022)
બોર્ડર સિક્યોરિટી ફોર્સ (BSF)ની સ્થાપના ક્યારે થઈ હતી ?

1 ડિસેમ્બર, 1962
1 ડિસેમ્બર, 1951
1 ડિસેમ્બર, 1965
1 ડિસેમ્બર, 1973

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP