Talati Practice MCQ Part - 1
39 વિધાર્થીના ખંડમાં સુરેશ અશોકથી 7 રેંક આગળ છે, જો અશોકનો રેંક છેલ્લેથી 17મો છે તો સુરેશનો આરંભથી કેટલામો રેંક હોય ?

15મો
16મો
24મો
23મો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 1
બાંગ્લાદેશના વડાપ્રધાન પદે ચૂંટાઈ આવનાર શ્રીમતી શેખ હસીનાના પક્ષનું નામ શું છે ?

બાંગ્લાદેશ જનતા પાર્ટી
બાંગ્લાદેશ આવામી લીગ
બાંગ્લાદેશ નેશનલ પાર્ટી
નેશનલ ફ્રન્ટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 1
1 એપ્રિલ, 2019ના રોજ ભારતે કયો ઈલેકટ્રોનિક ઈન્ટેલિજન્સ સેટેલાઈટ સફળતાપૂર્વક લોન્ચ કર્યો છે ?

EMISAT
AMISAT
EVISAT
AVISAT

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 1
ક્યા સત્યાગ્રહને ગુજરાતનો પ્રથમ સત્યાગ્રહ માનવામાં આવે છે ?

ખેડા સત્યાગ્રહ
બારડોલી સત્યાગ્રહ
બોરસદ સત્યાગ્રહ
અમદાવાદ સત્યાગ્રહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 1
સવારે સૂર્યોદય બાદ રાજીવ એક થાંભલા સામે ઉભો હતો. થાંભલાનો પડછાયો તેની જમણી બાજુએ પડતો હતો તો તે કઈ દિશામાં મો રાખીને ઉભો હશે ?

પૂર્વ
ઉત્તર
દક્ષિણ
પશ્ચિમ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP