કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો. આ યોજના 'પ્રોજેક્ટ લાયન'ના ભાગરૂપે લૉન્ચ કરવામાં આવી છે આપેલ બંને એક પણ નહીં કેન્દ્ર સરકારે એશિયાટિક સિંહોના સંરક્ષણ માટે 'Lion@47 : Vision for Amrutkal' યોજનાનું અનાવરણ કર્યું છે. આ યોજના 'પ્રોજેક્ટ લાયન'ના ભાગરૂપે લૉન્ચ કરવામાં આવી છે આપેલ બંને એક પણ નહીં કેન્દ્ર સરકારે એશિયાટિક સિંહોના સંરક્ષણ માટે 'Lion@47 : Vision for Amrutkal' યોજનાનું અનાવરણ કર્યું છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) રાષ્ટ્રીય વકીલ દિવસ (National Advocate Day) ક્યારે મનાવાય છે ? 4 ડિસેમ્બર 6 ડિસેમ્બર 3 ડિસેમ્બર 7 ડિસેમ્બર 4 ડિસેમ્બર 6 ડિસેમ્બર 3 ડિસેમ્બર 7 ડિસેમ્બર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) તાજેતરમાં ગૂડ્સ એન્ડ સર્વિસીઝ ટેક્સ (GST) કાઉન્સિલની 48મી બેઠક નાણાં મંત્રી નિર્મલા સીતારામનની અધ્યક્ષતામાં ક્યા શહેરમાં યોજાઈ હતી ? મુંબઈ જયપુર નવી દિલ્હી બેંગલુરૂ મુંબઈ જયપુર નવી દિલ્હી બેંગલુરૂ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) મહાત્મા ગાંધી નેશનલ રુરલ એમ્પ્લોયમેન્ટ ગેરેન્ટ એક્ટ (MGNREGA)માં સુધારા માટે ગઠિત પેનલના અધ્યક્ષ કોણ છે ? અમરજીત સિન્હા મનહર ઉપાધ્યાય દિપક મિશ્રા રાજીવ મહેતા અમરજીત સિન્હા મનહર ઉપાધ્યાય દિપક મિશ્રા રાજીવ મહેતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) ક્યા રાજ્યના ટીહરીમાં વિશ્વસ્તરીય કેયાકિંગ કનોઈંગ અકાદમી સ્થાપવામાં આવશે ? જમ્મુ કાશ્મીર હિમાચલ પ્રદેશ લદાખ ઉત્તરાખંડ જમ્મુ કાશ્મીર હિમાચલ પ્રદેશ લદાખ ઉત્તરાખંડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) વિશ્વની શ્રેષ્ઠ વાનગીઓની યાદીમાં ભારતના ભોજનનો ક્રમ કેટલામો છે ? પ્રથમ પાંચમો બીજો સાતમો પ્રથમ પાંચમો બીજો સાતમો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP