કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022)
અત્યાર સુધીમાં સૌથી વધુ 5 વાર વિજય હઝારે ટ્રોફી કઈ ટીમે જીતી છે ?

કર્ણાટક
મહારાષ્ટ્ર
તમિલનાડુ
સૌરાષ્ટ્ર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022)
તાજેતરમાં ક્યા મંત્રાલયે AI પે ચર્ચા (AI Dialogue) કાર્યક્રમનું આયોજન કર્યું હતું ?

વિજ્ઞાન અને ટેક્નોલોજી મંત્રાલય
નાણાં મંત્રાલય
MSME મંત્રાલય
ઈલેકટ્રોનિક્સ અને IT મંત્રાલય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP