કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) તાજેતરમાં ક્યા રાજ્ય/ કેન્દ્ર શાસિત પ્રદેશમાં ‘ચિલ્લાઈ કલાં' (ઠંડી માટે ફારસી શબ્દ)નો પ્રારંભ થયો ? સિક્કિમ જમ્મુ કાશ્મીર ઉત્તરાખંડ અરૂણાચલ પ્રદેશ સિક્કિમ જમ્મુ કાશ્મીર ઉત્તરાખંડ અરૂણાચલ પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) દીના બોલુઆર્ટે ક્યા દેશના પ્રથમ મહિલા રાષ્ટ્રપતિ બન્યા ? ફીઝી માલદીવ પેરુ જાપાન ફીઝી માલદીવ પેરુ જાપાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) National Mobile Monitoring System (NMMS) ક્યા મંત્રાલયની પહેલ છે ? ગૃહ મંત્રાલય આવાસ અને શહેરી બાબતોના મંત્રાલય નાણાં મંત્રાલય ગ્રામીણ વિકાસ મંત્રાલય ગૃહ મંત્રાલય આવાસ અને શહેરી બાબતોના મંત્રાલય નાણાં મંત્રાલય ગ્રામીણ વિકાસ મંત્રાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) તાજેતરમાં ક્યા રાજ્યનો ક્યોંઝર જિલ્લો ડિસ્ટ્રિક્ટ મિનરલ ફાઉન્ડેશન (DMF) યોજના અંતર્ગત ભારતનો સૌથી વધુ ફંડ મેળવનારો જિલ્લો છે ? મહારાષ્ટ્ર આંધ્ર પ્રદેશ છત્તીસગઢ ઓડિશા મહારાષ્ટ્ર આંધ્ર પ્રદેશ છત્તીસગઢ ઓડિશા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) મહાત્મા ગાંધી નેશનલ રુરલ એમ્પ્લોયમેન્ટ ગેરેન્ટ એક્ટ (MGNREGA)માં સુધારા માટે ગઠિત પેનલના અધ્યક્ષ કોણ છે ? અમરજીત સિન્હા રાજીવ મહેતા દિપક મિશ્રા મનહર ઉપાધ્યાય અમરજીત સિન્હા રાજીવ મહેતા દિપક મિશ્રા મનહર ઉપાધ્યાય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) તાજેતરમાં ક્યા દેશના મીના સૂ ચોઈએ મિસ અર્થ 2022નો ખિતાબ જીત્યો ? જાપાન દ.કોરિયા ચીન સિંગાપુર જાપાન દ.કોરિયા ચીન સિંગાપુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP