Loading [Contrib]/a11y/accessibility-menu.js

કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023)
તાજેતરમાં ક્યા દેશના વૈજ્ઞાનિકોએ નવી જળ શુદ્ધિકરણ સિસ્ટમ વિકસાવી, જે માઈક્રોપ્લાસ્ટિકને ઝડપથી અને અસરકારક રીતે ફિલ્ટર કરી શકે છે ?

ભારત
જાપાન
અમેરિકા
દ.કોરિયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023)
ક્યા શહેરમાં ડિસેમ્બર 2023 સુધીમાં ભારતની પ્રથમ અંડરવોટર મેટ્રો સેવા શરૂ કરવામાં આવશે ?

કોલકાતા
ચેન્નાઈ
મુંબઈ
હૈદરાબાદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP