કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) 'ફ્યુચર એન્જિનિયર પ્રોગ્રામ’ કઈ મલ્ટિનેશનલ કંપનીની પહેલ છે ? વિપ્રો ગૂગલ TCS એમેઝોન વિપ્રો ગૂગલ TCS એમેઝોન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન લિમિટેડ (IOCL) ક્યા બે રાજ્યોને TB નાબૂદીના પ્રયત્નોમાં મદદ કરશે ? બિહાર અને છત્તીસગઢ ઉત્તર પ્રદેશ અને છત્તીસગઢ ઉત્તર પ્રદેશ અને ઓડિશા ઓડિશા અને બિહાર બિહાર અને છત્તીસગઢ ઉત્તર પ્રદેશ અને છત્તીસગઢ ઉત્તર પ્રદેશ અને ઓડિશા ઓડિશા અને બિહાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) દરિયાઈ માર્ગે પાર્સલ અને ટપાલ પહોંચાડવા માટે ભારતીય ટપાલ વિભાગે ક્યા રાજ્યમાં ‘તરંગ મેઈલ સેવા’ શરૂ કરી ? ઝારખંડ કર્ણાટક રાજસ્થાન ગુજરાત ઝારખંડ કર્ણાટક રાજસ્થાન ગુજરાત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) વર્ષ 2023નો રાષ્ટ્રીય પ્રવાસન દિવસ ક્યા રાજ્યમાં મનાવાયો ? તેલંગાણા ઓડિશા મહારાષ્ટ્ર ગુજરાત તેલંગાણા ઓડિશા મહારાષ્ટ્ર ગુજરાત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) જયપુર લિટરેચર ફેસ્ટિવલ 2023નું આયોજન ક્યા કરાયું હતું ? નવી દિલ્હી જયપુર ઉદયપુર દેહરાદૂન નવી દિલ્હી જયપુર ઉદયપુર દેહરાદૂન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) તાજેતરની ઘોષણા અનુસાર, ભારતને ક્યા વર્ષ સુધીમાં ડોપ્લર વેધર રડાર નેટવર્કથી કવર કરાશે ? 2023 2025 2030 2027 2023 2025 2030 2027 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP