ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી કયો ક્રિયાપદનો પ્રકાર નથી ? શીલાર્થક સહાયકારક દ્વિકર્મક અકર્મક શીલાર્થક સહાયકારક દ્વિકર્મક અકર્મક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'તીર્થોત્તમ' શબ્દની સંધિ છૂટી પાડો. તીર્થો + ત્તમ તીર્થ + ઉત્તમ તીર્થો + ઊત્તમ તીર્થ + ઊત્તમ તીર્થો + ત્તમ તીર્થ + ઉત્તમ તીર્થો + ઊત્તમ તીર્થ + ઊત્તમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) કયો સમાસપ્રકાર અન્ય પદને દર્શાવે છે ? દ્વંદ્વ બહુવ્રીહી દ્વિગુ અવયવીભાવ દ્વંદ્વ બહુવ્રીહી દ્વિગુ અવયવીભાવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચે આપેલા રૂઢિપ્રયોગમાં કયું જૂથ અર્થની દૃષ્ટિએ ખોટું છે ? ફીફાં ખાંડવા - ઘાસ કાપવું પાપડી સાથે ઈયળ બફાવી - સૂકા ભેળું લીલું બળવું વાએ વાદળ ખસવું - વાતનું વતેસર થવું વાંઢાને ઘેર વલોણું હોવું - અપાસરે ઢોકળાં હોવાં ફીફાં ખાંડવા - ઘાસ કાપવું પાપડી સાથે ઈયળ બફાવી - સૂકા ભેળું લીલું બળવું વાએ વાદળ ખસવું - વાતનું વતેસર થવું વાંઢાને ઘેર વલોણું હોવું - અપાસરે ઢોકળાં હોવાં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નિપાતનું રૂપ વાક્યમાં કયા પદની સાથે આવે ? સર્વનામ સંજ્ઞા ક્રિયાપદ કોઈપણ પદની સાથે સર્વનામ સંજ્ઞા ક્રિયાપદ કોઈપણ પદની સાથે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) મારે હવે ખરેખર વાંચવાની જરૂર છે. - રેખાંકિત ક્રિયાવિશેષણ કયા પ્રકારનું છે ? નિશ્રયવાચક રીતવાચક એક પણ નહીં પ્રમાણવાચક નિશ્રયવાચક રીતવાચક એક પણ નહીં પ્રમાણવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP