કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) હાઈડ્રોજન સંચાલિત ટ્રેન શરૂ કરનારો એશિયાનો પ્રથમ દેશ ક્યો બન્યો ? સિંગાપુર ચીન જાપાન ભારત સિંગાપુર ચીન જાપાન ભારત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) તાજેતરમાં કઈ સંસ્થાએ સ્કોપ ફોર મેનસ્ટ્રીમિંગ આયુર્વેદ રિસર્ચ ઈન ટીચિંગ પ્રોફેશનલ્સ (SMART) કાર્યક્રમ શરૂ કર્યો ? સેન્ટ્રલ કાઉન્સિલ ફોર રિસર્ચ ઈન આયુર્વેદિક સાયન્સીઝ (CCRAS) એક પણ નહીં આપેલ બંને નેશનલ મિશન ફોર ઈન્ડિયન સિસ્ટમ ઓફ મેડિસિન (NCISM) સેન્ટ્રલ કાઉન્સિલ ફોર રિસર્ચ ઈન આયુર્વેદિક સાયન્સીઝ (CCRAS) એક પણ નહીં આપેલ બંને નેશનલ મિશન ફોર ઈન્ડિયન સિસ્ટમ ઓફ મેડિસિન (NCISM) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો. આપેલ બંને એક પણ નહીં ઈન્ડિયા ઈન્ટરનેશનલ સાયન્સ ફેસ્ટિવલનું આયોજન ભોપાલ (મ.પ્ર.)માં કરવામાં આવ્યું. તેની થીમ Marching Towards Amritkaal with Science, Technology and Innovation છે. આપેલ બંને એક પણ નહીં ઈન્ડિયા ઈન્ટરનેશનલ સાયન્સ ફેસ્ટિવલનું આયોજન ભોપાલ (મ.પ્ર.)માં કરવામાં આવ્યું. તેની થીમ Marching Towards Amritkaal with Science, Technology and Innovation છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) સંકલિત ખાદ્ય સુરક્ષા (Integrated Food Security) યોજનાનું નવું નામ જણાવો. પ્રધાનમંત્રી અન્ન સુરક્ષા યોજના પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના પ્રધાનમંત્રી અંત્યોદય અન્ન યોજના પ્રધાનમંત્રી ખાદ્ય સુરક્ષા યોજના પ્રધાનમંત્રી અન્ન સુરક્ષા યોજના પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના પ્રધાનમંત્રી અંત્યોદય અન્ન યોજના પ્રધાનમંત્રી ખાદ્ય સુરક્ષા યોજના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) તાજેતરમાં ક્યા રાજ્યની સરકારે 'સ્કૂલ ઓફ એમિનન્સ’ પ્રોજેક્ટ શરૂ કર્યો ? નાગાલેન્ડ ગોવા મિઝોરમ પંજાબ નાગાલેન્ડ ગોવા મિઝોરમ પંજાબ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) તાજેતરમાં આયુષ્યમાન ભારત અંતર્ગત કેટલા આયુષ્માન ભારત આરોગ્ય અને કલ્યાણ કેન્દ્રો શરૂ કરવાનું લક્ષ્ય હાંસલ કરાયું છે ? 1.5 લાખ 5 લાખ 1 લાખ 2 લાખ 1.5 લાખ 5 લાખ 1 લાખ 2 લાખ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP