કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) પ્રથમ ‘નેશનલ જીનોમ એડિટિંગ એન્ડ ટ્રેઈનિંગ સેન્ટર’નું ઉદ્ઘાટન ક્યા શહેરમાં થયું ? પટિયાલા ચંદીગઢ મોહાલી નોઈડા પટિયાલા ચંદીગઢ મોહાલી નોઈડા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો. એક પણ નહીં TROPEX નું પૂરું નામ Theatre Level Operational Readiness Exercise છે. આપેલ બંને ભારતીય નૌસેનાનો મુખ્ય સમુદ્રી અભ્યાસ TROPEX 2023નું આયોજન હિન્દ મહાસાગર ક્ષેત્રમાં કરવામાં આવ્યું. એક પણ નહીં TROPEX નું પૂરું નામ Theatre Level Operational Readiness Exercise છે. આપેલ બંને ભારતીય નૌસેનાનો મુખ્ય સમુદ્રી અભ્યાસ TROPEX 2023નું આયોજન હિન્દ મહાસાગર ક્ષેત્રમાં કરવામાં આવ્યું. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) વંદે ભારત એક્સપ્રેસ સાથે સંબંધિત ચર્ચામાં રહેલ ન્યૂ જલપાઈગુડી ક્યા રાજ્યમાં આવેલું છે ? પ.બંગાળ ઓડિશા મહારાષ્ટ્ર આંધ્રપ્રદેશ પ.બંગાળ ઓડિશા મહારાષ્ટ્ર આંધ્રપ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) ક્યા રાજ્યના પૂર્વ રાજ્યપાલ કેસરીનાથ ત્રિપાઠીનું નિધન થયું ? કર્ણાટક રાજસ્થાન આસામ પ.બંગાળ કર્ણાટક રાજસ્થાન આસામ પ.બંગાળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) ડેટા ગોપનીયતા દિવસ (Data Privacy Day) ક્યારે મનાવાય છે ? 28 જાન્યુઆરી 26 જાન્યુઆરી 27 જાન્યુઆરી 29 જાન્યુઆરી 28 જાન્યુઆરી 26 જાન્યુઆરી 27 જાન્યુઆરી 29 જાન્યુઆરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) તાજેતરમાં ક્યા રાજ્યે બંધારણ સાક્ષરતા અભિયાન (Contitutional Literacy Campaign) લૉન્ચ કર્યું ? આસામ કર્ણાટક કેરળ ઉત્તરાખંડ આસામ કર્ણાટક કેરળ ઉત્તરાખંડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP