કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) ખેલો ઈન્ડિયા રાષ્ટ્રીય મહિલા ખો ખો લીગ ક્યા રાજ્યમાં યોજાવાની છે ? તમિલનાડુ ત્રિપુરા પંજાબ હરિયાણા તમિલનાડુ ત્રિપુરા પંજાબ હરિયાણા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) 'ફ્યુચર એન્જિનિયર પ્રોગ્રામ’ કઈ મલ્ટિનેશનલ કંપનીની પહેલ છે ? એમેઝોન વિપ્રો TCS ગૂગલ એમેઝોન વિપ્રો TCS ગૂગલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) તાજેતરમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કયા રાજ્યમાં 1000 મેગાવોટની બિકાનેર સોલર એનર્જી પ્રોજેક્ટની આધારશિલા મુકી ? હરિયાણા રાજસ્થાન પંજાબ મધ્ય પ્રદેશ હરિયાણા રાજસ્થાન પંજાબ મધ્ય પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) તાજેતરમાં ક્યા રાજ્યની પોલીસે સાયબર કૉંગ્રેસ પહેલ લૉન્ચ કરી ? આંધ્ર પ્રદેશ ઓડિશા તેલંગાણા કેરળ આંધ્ર પ્રદેશ ઓડિશા તેલંગાણા કેરળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) કઈ બેંકે કિસાન પુષ્પક યોજના અંતર્ગત ‘ગરૂડ એરોસ્પેસ' સાથે ભાગીદારી કરી ? એક્સિસ બેંક સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા બેંક ઓફ બરોડા યુનિયન બેંક ઓફ ઈન્ડિયા એક્સિસ બેંક સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા બેંક ઓફ બરોડા યુનિયન બેંક ઓફ ઈન્ડિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) તાજેતરમાં ચર્ચામાં રહેલ ભીતરકનિકા રાષ્ટ્રીય ઉદ્યાન ક્યા રાજ્યમાં સ્થિત છે ? ઓડિશા રાજસ્થાન મહારાષ્ટ્ર કર્ણાટક ઓડિશા રાજસ્થાન મહારાષ્ટ્ર કર્ણાટક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP