કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) 'ચિલ્લઈ ખુર્દ્દ' અને 'ચિલ્લઈ બચ્ચા' શેના માટે વપરાતા પ્રચલિત શબ્દો છે ? શિયાળુ પાક જમ્મુ-કાશ્મીરના શિયાળાના સમયગાળાના શબ્દો જમ્મુ-કાશ્મીરના કલા અને સંસ્કૃતિના શબ્દો જમ્મુ કાશ્મીરની રાજ્ય રમતના શબ્દો શિયાળુ પાક જમ્મુ-કાશ્મીરના શિયાળાના સમયગાળાના શબ્દો જમ્મુ-કાશ્મીરના કલા અને સંસ્કૃતિના શબ્દો જમ્મુ કાશ્મીરની રાજ્ય રમતના શબ્દો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) સેન્ટ્રલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયન મેડિસિન (CCIM)વિશે ખોટું વિધાન જણાવો ? સ્થાપના : 1971માં મુખ્ય મથક : બેંગાલુરુ એક પણ નહીં તે વૈધાનિક સંસ્થા છે. સ્થાપના : 1971માં મુખ્ય મથક : બેંગાલુરુ એક પણ નહીં તે વૈધાનિક સંસ્થા છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) ભારતની પ્રથમ લિથિયમ રિફાઈનરી કયા રાજ્યમાં સ્થાપવામાં આવશે ? મહારાષ્ટ્ર ગુજરાત આંધ્ર પ્રદેશ તેલંગાણા મહારાષ્ટ્ર ગુજરાત આંધ્ર પ્રદેશ તેલંગાણા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) 'આંતરરાષ્ટ્રીય પ્રવાસી દિવસ 2020'ની થીમ જણાવો ? આપેલ પૈકી એક પણ નહીં Reimagining human mobility Migration during human conflict Social cohesion: Recognizing migration is a benefit that works for all આપેલ પૈકી એક પણ નહીં Reimagining human mobility Migration during human conflict Social cohesion: Recognizing migration is a benefit that works for all ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં ભારત સરકારના કયા મંત્રાલયે 'નર્ચરીંગ નેબરહૂડ ચેલેન્જ' ની શરૂઆત કરી ? ઇલેક્ટ્રોનિક્સ અને IT મંત્રાલય વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલય માહિતી અને પ્રસારણ મંત્રાલય આવાસ અને શહેર બાબતોનું મંત્રાલય ઇલેક્ટ્રોનિક્સ અને IT મંત્રાલય વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલય માહિતી અને પ્રસારણ મંત્રાલય આવાસ અને શહેર બાબતોનું મંત્રાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) E-20 ફયુઅલમાં પેટ્રોલની સાથે શેનું મિશ્રણ કરવામાં આવે છે ? મિથેનોલ પ્રોપેનોલ ઇથેનોલ મિથેન મિથેનોલ પ્રોપેનોલ ઇથેનોલ મિથેન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP