કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) વિશ્વનું સૌથી મોટું પ્રાણી સંગ્રહાલય ગુજરાતના કયા જિલ્લામાં બનશે ? અમદાવાદ વડોદરા જામનગર રાજકોટ અમદાવાદ વડોદરા જામનગર રાજકોટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) નવેમ્બર 2020 દરમિયાન યોજાયેલા 17મા ભારત-આસિયાન શિખર સંમેલનનો યજમાન દેશ કયો હતો ? વિયેતનામ લાઓસ બ્રુનેઇ ઈન્ડોનેશિયા વિયેતનામ લાઓસ બ્રુનેઇ ઈન્ડોનેશિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) ISRO દ્વારા છોડવામાં આવનારા E05-01 સેટેલાઈટનો ઉદ્દેશ જણાવો. સૈન્ય સહાય કરવાનો કોમ્યુનિકેશન સહાય કૃષિ, વન અને ડિઝાસ્ટર મેનેજમેન્ટમાં સહાય આપવાનો આપેલ પૈકી એક પણ નહીં સૈન્ય સહાય કરવાનો કોમ્યુનિકેશન સહાય કૃષિ, વન અને ડિઝાસ્ટર મેનેજમેન્ટમાં સહાય આપવાનો આપેલ પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) નીચેના પૈકી ખોટું વિધાન જણાવો ? SITMEXનું પ્રથમ સંસ્કરણ 2019માં યોજવામાં આવ્યું હતું. SITMEX કવાયતની ઘોષણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા શાંગ્રીલા સંવાદ દરમિયાન કરવામાં આવી હતી. SITMEX-2020 નું આયોજન આંદામાન સમુદ્રમાં કરવામાં આવ્યું હતું. SITMEX એ ભારત, સિંગાપોર અને થાઇલેન્ડ વચ્ચેની હવાઈ ત્રિપક્ષીય કવાયત છે. SITMEXનું પ્રથમ સંસ્કરણ 2019માં યોજવામાં આવ્યું હતું. SITMEX કવાયતની ઘોષણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા શાંગ્રીલા સંવાદ દરમિયાન કરવામાં આવી હતી. SITMEX-2020 નું આયોજન આંદામાન સમુદ્રમાં કરવામાં આવ્યું હતું. SITMEX એ ભારત, સિંગાપોર અને થાઇલેન્ડ વચ્ચેની હવાઈ ત્રિપક્ષીય કવાયત છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં ભારતની કઈ કંપનીએ ભારતમાં વિશ્વના પ્રથમ સેટેલાઈટ આધારિત નેરોબેન્ડ ઇન્ટરનેટ ઓફ થિંગ્સ(IOT)ની જાહેરાત કરી હતી ? Vodafone BSNL Airtel Idea Vodafone BSNL Airtel Idea ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) એ આંતરરાષ્ટ્રીય ક્રિકેટર માટે લઘુતમ વય કેટલી નક્કી કરી ? ૧૭ વર્ષ ૧૬ વર્ષ ૧૮ વર્ષ ૧૫ વર્ષ ૧૭ વર્ષ ૧૬ વર્ષ ૧૮ વર્ષ ૧૫ વર્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP