કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) ધ વર્લ્ડ એકેડેમી ઓફ સાયન્સના ફેલો તરીકે તાજેતરમાં કયા ભારતીય ચૂંટાઈ આવ્યા છે ? ડૉ. પંકજ પટેલ ડૉ. પંકજ ભટ્ટ ડૉ. પંકજ શાહ ડૉ. પંકજ જોશી ડૉ. પંકજ પટેલ ડૉ. પંકજ ભટ્ટ ડૉ. પંકજ શાહ ડૉ. પંકજ જોશી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) બ્રહ્માંડના ગૂઢ રહસ્યો ઉકેલવા માટે કયા શહેરમાં થર્ટી મીટર ટેલિસ્કોપ પ્રોજેક્ટ (TMT)ની સ્થાપના કરવામાં આવી રહી છે ? મેરીલેન્ડ મૌના કીયા વર્જિનિયા મિસિસિપિ મેરીલેન્ડ મૌના કીયા વર્જિનિયા મિસિસિપિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં સેનેટરી પેડ્સ જેવી પિરિયડ પ્રોડક્ટ તમામ મહિલાઓને ફ્રીમાં ઉપલબ્ધ કરાવવા માટે કાયદો ઘડનારો વિશ્વનો પ્રથમ દેશ કયો બન્યો ? ઇંગ્લેન્ડ સ્વિટ્ઝર્લૅન્ડ નેધરલેન્ડ સ્કોટલેન્ડ ઇંગ્લેન્ડ સ્વિટ્ઝર્લૅન્ડ નેધરલેન્ડ સ્કોટલેન્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં 26 નવેમ્બરના રોજ કયો દિવસ મનાવાયો ? રાષ્ટ્રીય કાયદા દિવસ બંધારણ દિવસ રાષ્ટ્રીય દૂધ દિવસ આપેલ તમામ રાષ્ટ્રીય કાયદા દિવસ બંધારણ દિવસ રાષ્ટ્રીય દૂધ દિવસ આપેલ તમામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) માનવ વિકાસ સૂચકાંક (HDI) 2020 માં ભારત કેટલામાં ક્રમે આવ્યો છે ? 129 131 132 130 129 131 132 130 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) સોલાર રૂફટોપ સ્થાપિત કરવામાં દેશમાં કયું રાજ્ય અગ્રેસર રહ્યું છે ? રાજસ્થાન મહારાષ્ટ્ર ગુજરાત તામિલનાડુ રાજસ્થાન મહારાષ્ટ્ર ગુજરાત તામિલનાડુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP