કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) ક્યા રાજ્યનો કોલ્લમ જિલ્લો ભારતનો પ્રથમ સંવિધાન સાક્ષર જિલ્લો બન્યો ? તમિલનાડુ કેરળ કર્ણાટક ગોવા તમિલનાડુ કેરળ કર્ણાટક ગોવા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) ખેલો ઈન્ડિયા રાષ્ટ્રીય મહિલા ખો ખો લીગ ક્યા રાજ્યમાં યોજાવાની છે ? પંજાબ તમિલનાડુ હરિયાણા ત્રિપુરા પંજાબ તમિલનાડુ હરિયાણા ત્રિપુરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) તાજેતરમાં ક્યા રાજ્યની પોલીસે સાયબર કૉંગ્રેસ પહેલ લૉન્ચ કરી ? કેરળ આંધ્ર પ્રદેશ ઓડિશા તેલંગાણા કેરળ આંધ્ર પ્રદેશ ઓડિશા તેલંગાણા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) યુરોપિયન યુનિયને પ્રથમ સેટેલાઈટ લૉન્ચ સેન્ટર ક્યા દેશમાં સ્થાપ્યું ? સ્વીડન સુદાન ચેક રિપબ્લિક બલ્ગેરિયા સ્વીડન સુદાન ચેક રિપબ્લિક બલ્ગેરિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) કલવરી શ્રેણીની પાંચમી સબમરીન ‘વાગીર’નું નિર્માણ કઈ સંસ્થાએ કર્યું છે ? એકપણ નહીં મઝગાંવ ડૉક શિપબિલ્ડર્સ લિ. GSRE કોચીન શિપયાર્ડ લિ. એકપણ નહીં મઝગાંવ ડૉક શિપબિલ્ડર્સ લિ. GSRE કોચીન શિપયાર્ડ લિ. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ક્યા રાજ્યમાં આધુનિક સિંચાઈ પ્રણાલી ધરાવતી નારાયણપુર લેફ્ટ બેંક નહેરનું ઉદ્ઘાટન કર્યું ? કેરળ તમિલનાડુ કર્ણાટક ઓડિશા કેરળ તમિલનાડુ કર્ણાટક ઓડિશા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP