કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) તાજેતરની ઘોષણા અનુસાર, ભારતને ક્યા વર્ષ સુધીમાં ડોપ્લર વેધર રડાર નેટવર્કથી કવર કરાશે ? 2027 2023 2025 2030 2027 2023 2025 2030 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) તાજેતરમાં ચર્ચામાં રહેલ કિલાઉઆ જ્વાળામુખી ક્યા દેશમાં સ્થિત છે ? કંબોડિયા ઈન્ડોનેશિયા જાપાન અમેરિકા કંબોડિયા ઈન્ડોનેશિયા જાપાન અમેરિકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ ક્યા રાજ્યમાં નવા ઝુઆરી બ્રિજનું ઉદ્ઘાટન કર્યું ? ગોવા કેરળ ઓડિશા નાગાલેન્ડ ગોવા કેરળ ઓડિશા નાગાલેન્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) તાજેતરમાં કઈ કંપનીએ ભારતમાં તેના Girls4tech કાર્યક્રમના નવા તબક્કાની ઘોષણા કરી ? મેટા ગૂગલ IBM માસ્ટરકાર્ડ મેટા ગૂગલ IBM માસ્ટરકાર્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ક્યા રાજ્યમાં જળ સુરક્ષા, ખેડૂતોના કલ્યાણ અને રોડ કનેક્ટિવિટી સાથે સંબંધિત અનેક વિકાસ પ્રોજેક્ટ લૉન્ચ કર્યા ? નાગાલેન્ડ આસામ કર્ણાટક રાજસ્થાન નાગાલેન્ડ આસામ કર્ણાટક રાજસ્થાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) તાજેતરમાં ક્યા દેશે ગ્લોબલ સાઉથ સેન્ટર ઓફ એક્સેલેન્સ સ્થાપવાની ઘોષણા કરી ? ભારત જાપાન બાંગ્લાદેશ ચીન ભારત જાપાન બાંગ્લાદેશ ચીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP