કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) ભારત બાંગ્લાદેશ મૈત્રી પાઈપલાઈન પ્રોજેક્ટ ભારતના ક્યા રાજ્યના સિલીગુડી અને બાંગ્લાદેશના દિનાજપુર જિલ્લાના પાર્વતીપુરને જોડશે ? ત્રિપુરા આસામ મેઘાલય પ.બંગાળ ત્રિપુરા આસામ મેઘાલય પ.બંગાળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) જયપુર લિટરેચર ફેસ્ટિવલ 2023નું આયોજન ક્યા કરાયું હતું ? દેહરાદૂન નવી દિલ્હી ઉદયપુર જયપુર દેહરાદૂન નવી દિલ્હી ઉદયપુર જયપુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) ભારતના ચૂંટણી આયોગે કઈ શ્રેણીના લોકો માટે રિમોટ ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીન (RVM)નું પ્રોટોટાઇપ વિકસિત કર્યું છે ? નોન રેસિડેન્ટ ઈન્ડિયન્સ (NRI) દિવ્યાંગ લોકો 80 વર્ષથી વધુ વય ધરાવતા લોકો ઘરેલુ પ્રવાસી શ્રમિકો નોન રેસિડેન્ટ ઈન્ડિયન્સ (NRI) દિવ્યાંગ લોકો 80 વર્ષથી વધુ વય ધરાવતા લોકો ઘરેલુ પ્રવાસી શ્રમિકો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) બિઝનેસ કોન્ફિડન્સ ઈન્ડેક્સ કઈ સંસ્થા જારી કરે છે ? CII DPIIT SEBI NITI આયોગ CII DPIIT SEBI NITI આયોગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) બર્મિંઘમમાં બ્રિટિશ જુનિયર ઓપન ટુર્નામેન્ટમાં ગર્લ્સ અંડર 15 સ્કવોશ ટાઈટલ કોણે જીત્યું ? આનંદ પટેલ નેહા સિંહ અનાહત સિંહ રવિ દુબે આનંદ પટેલ નેહા સિંહ અનાહત સિંહ રવિ દુબે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) G20ની પ્રથમ પર્યાવરણ અને જળવાયુ સ્થિરતા વર્કિંગ ગ્રૂપની બેઠક ક્યા શહેરમાં યોજાશે ? મદુરાઈ બેંગલુરુ કોઈમ્બતુર વિશાખાપટ્ટનમ મદુરાઈ બેંગલુરુ કોઈમ્બતુર વિશાખાપટ્ટનમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP