કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023)
નેશનલ હેલ્થ ઑથોરિટી (NHA)ના ડાયરેક્ટર તરીકે કોની નિમણૂક કરવામાં આવી ?

રાજપાલસિંહ
પ્રવીણ શર્મા
નવીન મિશ્રા
સુનિલકુમાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023)
તાજેતરમાં યુનાઈટેડ નેશન્સ જનરલ એસેમ્બલી (UNGA)એ ક્યા દેશ દ્વારા સહ-પ્રાયોજિત ‘એજ્યુકેશન ફોર ડેમોક્રેસી’ અંગે સંકલ્પ અપનાવ્યો ?

અમેરિકા
બાંગ્લાદેશ
જાપાન
ભારત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023)
ગુજરાત કોઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન (GCMMF)ના મેનેજિંગ ડાયરેક્ટર (MD) તરીકે કોની નિયુક્તિ કરાઈ ?

વાલમજીભાઈ હુંબલ
જયેન મહેતા
ડૉ.આર.એસ. સોઢી
શામલભાઈ પટેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP