કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) રાષ્ટ્રીય મતદાતા દિવસ ક્યારે મનાવાય છે ? 23 જાન્યુઆરી 24 જાન્યુઆરી 26 જાન્યુઆરી 25 જાન્યુઆરી 23 જાન્યુઆરી 24 જાન્યુઆરી 26 જાન્યુઆરી 25 જાન્યુઆરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) તાજેતરમાં હિમાલયન કલ્ચરલ હેરિટેજ ફાઉન્ડેશન (HCHF)એ એથનિક મમાની ફેસ્ટિવલનું આયોજન ક્યા કર્યું ? ઉત્તરાખંડ સિક્કિમ લદાખ હિમાચલ પ્રદેશ ઉત્તરાખંડ સિક્કિમ લદાખ હિમાચલ પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) તાજેતરમાં ક્યા મંત્રાલયે પ્રજ્જવલા ચેલેન્જ લૉન્ચ કરી ? વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલય આવાસ અને શહેરી બાબતોનું મંત્રાલય ગ્રામીણ વિકાસ મંત્રાલય શિક્ષણ મંત્રાલય વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલય આવાસ અને શહેરી બાબતોનું મંત્રાલય ગ્રામીણ વિકાસ મંત્રાલય શિક્ષણ મંત્રાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) G20ની પ્રથમ પર્યાવરણ અને જળવાયુ સ્થિરતા વર્કિંગ ગ્રૂપની બેઠક ક્યા શહેરમાં યોજાશે ? મદુરાઈ બેંગલુરુ કોઈમ્બતુર વિશાખાપટ્ટનમ મદુરાઈ બેંગલુરુ કોઈમ્બતુર વિશાખાપટ્ટનમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) તાજેતરમાં ક્યા દેશના જાણીતા પ્રિત્ઝકર પુરસ્કાર વિજેતા આર્કિટેક્ટ અરાતા ઈસોજાકીનું નિધન થયું ? સિંગાપુર ચીન દ.કોરિયા જાપાન સિંગાપુર ચીન દ.કોરિયા જાપાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) ક્યા રાજ્યનો કોલ્લમ જિલ્લો ભારતનો પ્રથમ સંવિધાન સાક્ષર જિલ્લો બન્યો ? કર્ણાટક તમિલનાડુ કેરળ ગોવા કર્ણાટક તમિલનાડુ કેરળ ગોવા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP