કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો. ઈન્ડિયા ઈન્ટરનેશનલ સાયન્સ ફેસ્ટિવલનું આયોજન ભોપાલ (મ.પ્ર.)માં કરવામાં આવ્યું. એક પણ નહીં તેની થીમ Marching Towards Amritkaal with Science, Technology and Innovation છે. આપેલ બંને ઈન્ડિયા ઈન્ટરનેશનલ સાયન્સ ફેસ્ટિવલનું આયોજન ભોપાલ (મ.પ્ર.)માં કરવામાં આવ્યું. એક પણ નહીં તેની થીમ Marching Towards Amritkaal with Science, Technology and Innovation છે. આપેલ બંને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) તાજેતરમાં કઈ સંસ્થાની મદદથી Jandk ઓપરેશન્સ પ્રા.લિ. દ્વારા વિકસિત સ્વદેશી મોબાઈલ ઓપરેટિંગ સિસ્ટમ BhaOS લૉન્ચ કરવામાં આવી ? IIT મદ્રાસ IIT ખડગપુર IIT દિલ્હી IIT બોમ્બે IIT મદ્રાસ IIT ખડગપુર IIT દિલ્હી IIT બોમ્બે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ક્યા રાજ્યમાં આધુનિક સિંચાઈ પ્રણાલી ધરાવતી નારાયણપુર લેફ્ટ બેંક નહેરનું ઉદ્ઘાટન કર્યું ? કેરળ તમિલનાડુ કર્ણાટક ઓડિશા કેરળ તમિલનાડુ કર્ણાટક ઓડિશા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) રાષ્ટ્રીય યુવા દિવસ (National Youth Day) ક્યારે મનાવાય છે ? 10 જાન્યુઆરી 13 જાન્યુઆરી 11 જાન્યુઆરી 12 જાન્યુઆરી 10 જાન્યુઆરી 13 જાન્યુઆરી 11 જાન્યુઆરી 12 જાન્યુઆરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) નીચેના પૈકી ક્યો પુરસ્કાર આસામ સરકાર દ્વારા એનાયત કરાતો નથી ? અસોમ સૌરવ અસોમ પ્રકાશ અસોમ વૈભવ અસમો ગૌરવ અસોમ સૌરવ અસોમ પ્રકાશ અસોમ વૈભવ અસમો ગૌરવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) એપ્રિલ 2023માં G20 સ્પેસ 20 કાર્યક્રમની મેજબાની ક્યું શહેર કરશે ? અગરતલા મુંબઈ શિલોંગ રાંચી અગરતલા મુંબઈ શિલોંગ રાંચી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP