ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) કયો સમાસપ્રકાર અન્ય પદને દર્શાવે છે ? અવયવીભાવ દ્વિગુ બહુવ્રીહી દ્વંદ્વ અવયવીભાવ દ્વિગુ બહુવ્રીહી દ્વંદ્વ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ‘‘હાય હાય ! કોઈકે મારુ સ્કૂટર પડી નાખ્યું’ - રેખાંકિત પદને શું કહેવાય ? કેવળપ્રયોગી હાવભાવ નામયોગી ક્રિયાતિપત્યર્થ કેવળપ્રયોગી હાવભાવ નામયોગી ક્રિયાતિપત્યર્થ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) વેટ ઓન વેટ શબ્દનું વિભાજન સૂચવો. વે-ટઓનવેટ વેટઓ-નવેટ વેટ-ઓનવે-ટ વેટ-ઓન-વેટ વે-ટઓનવેટ વેટઓ-નવેટ વેટ-ઓનવે-ટ વેટ-ઓન-વેટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'ચતુર્ + પદી' શબ્દની સંધિ જોડો. ચતુર્પદી ચતુસ્પદી ચતુષ્પદી ચતૂર્પદી ચતુર્પદી ચતુસ્પદી ચતુષ્પદી ચતૂર્પદી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી કયો નિપાતનો પ્રકાર નથી ? વિનયવાચક કારણવાચક પ્રકીર્ણ ભારવાચક વિનયવાચક કારણવાચક પ્રકીર્ણ ભારવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'હું નાના ગામડાનો ધણી, ગઢ તો શું ચણાવું,પણ પાણીનો કળશિયો ભરીને ઊભો રહીશ,આપા દેવાતને શોભતી મહેમાનગતિ કરીશ. -આ વાક્ય કયા પ્રકારનું કહેવાય ? સંકુલ વાક્ય સંયુક્ત વાક્ય પ્રેરક વાક્ય સાદું વાક્ય સંકુલ વાક્ય સંયુક્ત વાક્ય પ્રેરક વાક્ય સાદું વાક્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP