ગુજરાતી સાહિત્ય (Gujarati literature) પદ્યનું નામ અને તેના કર્તાની જોડી પૈકી કઈ જોડી યોગ્ય નથી ? કસુંબીનો રંગ - ઝવેરચંદ મેઘાણી ચિત્ર વિલોપન - રાજેન્દ્ર શુક્લ ગોવિંદના ગુણ ગાશું - મીરાંબાઈ વૈષ્ણવજન - નરસિંહ મહેતા કસુંબીનો રંગ - ઝવેરચંદ મેઘાણી ચિત્ર વિલોપન - રાજેન્દ્ર શુક્લ ગોવિંદના ગુણ ગાશું - મીરાંબાઈ વૈષ્ણવજન - નરસિંહ મહેતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) પધમાં વાર્તાઓ આપનાર સર્જકનું નામ આપો. પ્રેમાનંદ નાકર વિષ્ણુદાસ શામળ પ્રેમાનંદ નાકર વિષ્ણુદાસ શામળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી ભાષાનું પ્રથમ નાટક ઓળખાવો. લક્ષ્મી મિથ્યાભિમાન શોધમા આગગાડી લક્ષ્મી મિથ્યાભિમાન શોધમા આગગાડી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'આનંદ-મંગળ કરું આરતી હરિ ગુરુ સંતની સેવા'ના રચયિતા કોણ છે ? ધીરો ભગત પ્રીતમ નરસિંહ મહેતા દયારામ ધીરો ભગત પ્રીતમ નરસિંહ મહેતા દયારામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) "આજ આનંદ મારા અંગમાં ઊપન્યો, પરબ્રહ્મની મને ભાળ લાગી" આ પંક્તિના સર્જકનું નામ જણાવો. નરસિંહ મહેતા પ્રેમાનંદ અખો શામળ નરસિંહ મહેતા પ્રેમાનંદ અખો શામળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સૌ પ્રથમ સાહિત્ય ગૌરવ પુરસ્કાર કોને એનાયત કરવામાં આવ્યો હતો ? જયંત પંડ્યા વિષ્ણુપ્રસાદ ત્રિવેદી મહાદેવભાઈ દેસાઈ સૌમ્ય જોષી જયંત પંડ્યા વિષ્ણુપ્રસાદ ત્રિવેદી મહાદેવભાઈ દેસાઈ સૌમ્ય જોષી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP