કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023) તાજેતરમાં કઈ સંસ્થાએ રડાર માટે અનફર્ટેબલ એન્ટેના વિકસિત કર્યું ? HAL BEL ISRO DRDO HAL BEL ISRO DRDO ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023) કેન્દ્રીય બજેટ 2023-24માં ભારત સરકારે ક્યા વર્ષ સુધીમાં સિકલ સેલ એનિમિયાને સમાપ્ત કરવા માટેના મિશનની ઘોષણા કરી ? વર્ષ 2035 વર્ષ 2047 વર્ષ 2030 વર્ષ 2037 વર્ષ 2035 વર્ષ 2047 વર્ષ 2030 વર્ષ 2037 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023) તાજેતરમાં શાસ્ત્રીય નૃત્યના મહાન હસ્તી કનક રેલેનું નિધન થયું, તેઓ ક્યા શાસ્ત્રીય નૃત્ય સાથે સંકળાયેલા હતા ? મોહિનીઅટ્ટમ કુચીપુડી ભરતનાટ્યમ કથકલી મોહિનીઅટ્ટમ કુચીપુડી ભરતનાટ્યમ કથકલી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023) તાજેતરમાં ક્યા રાજ્યે ચંબલ નદીમાં એકત્રિત પાણીને અન્ય જિલ્લાઓમાં સ્થળતાંતરિત કરવાના પ્રોજેક્ટને લાગુ કરવા રૂ.13,000 કરોડ ફાળવ્યા ? છત્તીસગઢ રાજસ્થાન ઉત્તર પ્રદેશ મધ્ય પ્રદેશ છત્તીસગઢ રાજસ્થાન ઉત્તર પ્રદેશ મધ્ય પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023) ક્યા રાજ્યની પોલીસને દેશ પ્રત્યે ઉત્કૃષ્ટ સેવા બદલ પ્રેસિડેન્ટ્સ કલર એવોર્ડ એનાયત કરાયો ? પંજાબ આસામ ઉત્તરાખંડ હરિયાણા પંજાબ આસામ ઉત્તરાખંડ હરિયાણા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023) વિશ્વ કેન્સર દિવસ (World Cancer Day) ક્યારે મનાવાય છે ? 1 ફેબ્રુઆરી 3 ફેબ્રુઆરી 4 ફેબ્રુઆરી 2 ફેબ્રુઆરી 1 ફેબ્રુઆરી 3 ફેબ્રુઆરી 4 ફેબ્રુઆરી 2 ફેબ્રુઆરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP