કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023) તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ક્યા શહેરમાં ગ્લોબલ ઈન્વેસ્ટર્સ સમિટનું ઉદ્ઘાટન કર્યું ? ચેન્નાઈ બેંગલુરુ નવી દિલ્હી લખનઉ ચેન્નાઈ બેંગલુરુ નવી દિલ્હી લખનઉ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023) તાજેતરમાં ક્યા રાજ્યે ચંબલ નદીમાં એકત્રિત પાણીને અન્ય જિલ્લાઓમાં સ્થળતાંતરિત કરવાના પ્રોજેક્ટને લાગુ કરવા રૂ.13,000 કરોડ ફાળવ્યા ? ઉત્તર પ્રદેશ રાજસ્થાન મધ્ય પ્રદેશ છત્તીસગઢ ઉત્તર પ્રદેશ રાજસ્થાન મધ્ય પ્રદેશ છત્તીસગઢ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023) દાદાસાહેબ ફાળકે ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ એવોર્ડ 2023 અંતર્ગત બેસ્ટ પ્લેબેક સિંગર (પુરુષ)નો એવોર્ડ કોને એનાયત કરાશે ? અરિજિત સિંહ સચેત ટંડન વિશાલ દાદલાણી જુબીન નોટિયાલ અરિજિત સિંહ સચેત ટંડન વિશાલ દાદલાણી જુબીન નોટિયાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023) તાજેતરમાં ક્યા શહેરમાં મિલટરી લિટરેચર ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું ? પટિયાલા રાંચી પુણે જયપુર પટિયાલા રાંચી પુણે જયપુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023) કયું મંત્રાલય FAME (Faster Adoption and Manufacturing of Electric Vehicles) યોજના લાગુ કરે છે ? ગૃહ મંત્રાલય ઈલેક્ટ્રોનિક્સ અને IT મંત્રાલય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય ભારે ઉદ્યોગ મંત્રાલય ગૃહ મંત્રાલય ઈલેક્ટ્રોનિક્સ અને IT મંત્રાલય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય ભારે ઉદ્યોગ મંત્રાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023) તાજેતરમાં એશિયન વોટરબર્ડ સેન્સસ (વસતી ગણતરી) 2023 ક્યા રાજ્ય/કે.શા. પ્રદેશમાં હાથ ધરવામાં આવી હતી ? ઉત્તરાખંડ સિક્કિમ આસામ લદાખ ઉત્તરાખંડ સિક્કિમ આસામ લદાખ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP