Talati Practice MCQ Part - 9 કયા ગ્રુપનું લોહી ધરાવનાર વ્યક્તિને બાકીના ત્રણેય ગ્રુપનું લોહી અનુકૂળ આવે છે ? B ગ્રૂપ A ગ્રૂપ O ગ્રૂપ AB ગ્રૂપ B ગ્રૂપ A ગ્રૂપ O ગ્રૂપ AB ગ્રૂપ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 'અથાણાં' બનાવવા માટે સામાન્ય રીતે કઈ કેરીનો ઉપયોગ થાય છે ? હાફુસ કેસર તોતાપુરી રાજાપુરી હાફુસ કેસર તોતાપુરી રાજાપુરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 નીચેના પૈકી કઈ વસ્તુ વિદ્યુત અવાહક છે ? ટંગસ્ટન કાચ તાંબુ સોનું ટંગસ્ટન કાચ તાંબુ સોનું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 ઝવેરચંદ મેઘાણી કયા દૈનિકનું તંત્રીપદ સંભાળતા હતા ? સૌરાષ્ટ્ર સમાચાર સોરઠ ભૂમિ ફૂલછાબ પ્રવાસી સૌરાષ્ટ્ર સમાચાર સોરઠ ભૂમિ ફૂલછાબ પ્રવાસી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 કયા વૃક્ષનું તેલ શરદીમાં લાભદાયક છે ? લીમડો નિલગીરી કરંજ આમળો લીમડો નિલગીરી કરંજ આમળો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 મહાન સમ્રાટ અશોકની રાજધાનીનું શહેર ક્યું હતું ? પાટલીપુત્ર આમ્રપાલી વૈશાલી ઉજ્જૈન પાટલીપુત્ર આમ્રપાલી વૈશાલી ઉજ્જૈન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP