Talati Practice MCQ Part - 9
પતંજલિ મુનિના અષ્ટાંગ યોગના આઠ ચરણમાં ___ નો સમાવેશ થતો નથી.

ધર્મ
પ્રાણાયામ
પ્રત્યાહાર
નિયમ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
ગાંધી જયંતિ ક્યારે ઉજવાય છે ?

14 ઓકટોબર
12 ઓકટોબર
2 જી ઓકટોબર
10 ઓકટોબર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
'Wings of Fire' ના લેખક કોણ છે ?

જવાહરલાલ નેહરુ
આર. કે. નારાયણ
ડો. એ.પી.જે. અબ્દુલ કલામ
વિલિયમ શેકસપિયર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP