Talati Practice MCQ Part - 9
ધુળેટીના તહેવાર સાથે કયું વૃક્ષ સંકળાયેલ છે ?

મહુડો
આંબળો
કેસૂડો
બહેડા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
શિવાજીની માતાનું નામ શું હતું ?

કસ્તુરબા
લક્ષ્મીબાઈ
એની બિસેન્ડ
જીજીબાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
કયા ગ્રુપનું લોહી ધરાવનાર વ્યક્તિને બાકીના ત્રણેય ગ્રુપનું લોહી અનુકૂળ આવે છે ?

AB ગ્રૂપ
B ગ્રૂપ
O ગ્રૂપ
A ગ્રૂપ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP