Talati Practice MCQ Part - 9
એક સર્વેમાં 7 વ્યક્તિઓની ઊંચાઈ માપતા સરેરાશ ઊંચાઈ 6 એકમ મળે છે. પાછળથી ખબર પડે છે કે એક વ્યક્તિની સાચી ઊંચાઈ 5 એકમ છે. જે ભૂલથી 6 એકમ લેવાઈ હતી. તો હવે સરેરાશ ઊંચાઈ કેટલી થશે ?

47/7
41/7
36/7
7

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
પીસીઆર (PCR) ની શોધ કોણે કરી ?

આર્થર કોનબર્ગ
ગ્રિફિથ
કેરી મૂલીસ
જે. ડી. વોટસન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
ગુજરાતમાં મહિલા સાક્ષરતાનું પ્રમાણ વધારવા કયા બોન્ડની યોજના અમલમાં મુકાઈ છે ?

વિધાલક્ષ્મી બોન્ડ
વિજયાલક્ષ્મી બોન્ડ
મહિલા સાક્ષરતા બોન્ડ
કુંવરબાઈનું મામેરૂં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
ગાંધીજીએ દક્ષિણ આફ્રિકામાં કયા અખબારની શરૂઆત કરી હતી ?

યંગ ઈન્ડિયા
ઈન્ડિયા ટાઈમ્સ
ઈન્ડિયન ઓપિનીયન
બ્રાઈટઈન્ડિયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
એક ઈલેક્ટ્રોનિકસ કેલ્કયુલેટરનો વેપારી 160 કેલ્ક્યુલેટરના વેચાણમાંથી 30 કેલ્કયુલેટરની વેચાણ કિંમત જેટલો નફો કરે છે. નફાની ટકાવારી જણાવો -

18(3/4)%
23(1/13)%
13(2/3)%
ઉ૫૨નામાંથી કોઈ નહીં.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP