Talati Practice MCQ Part - 9
ભારતમાં ચારેય દિશામાં ધાર્મિક મઠોની સ્થાપના કોણે કરી ?

જ્ઞાનદેવ
શંકરાચાર્ય
ચૈતન્ય મહાપ્રભુ
દયાનંદ સરસ્વતી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
1857ના સ્વાતંત્ર્ય સંગ્રામનું સાંકેતિક પ્રતીક કયું હતું ?

તીર અને કામઠું
રોટી અને કમળ
જલતી મશાલ
ઢાલ અને તલવાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP