ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) કર્મણીવાક્યમાં કર્તા સાથે કયો નામયોગી જોડાય છે ? વડે એટલે છતાં કારણે વડે એટલે છતાં કારણે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી કયા વાક્યમાં નિપાત છે ? તે આવે તો કંઈક ગમે. ક્યાંક મળો તો રોકી લેજો. તેં કહ્યું હોત તો અમે આવત. હું તો મળીશ જ. તે આવે તો કંઈક ગમે. ક્યાંક મળો તો રોકી લેજો. તેં કહ્યું હોત તો અમે આવત. હું તો મળીશ જ. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'રમીલા ઘરમાં છે.' - રેખાંકિત શબ્દની વિભક્તિ ઓળખાવો. સપ્તમી ષષ્ઠી ચતુર્થી દ્વિતીયા સપ્તમી ષષ્ઠી ચતુર્થી દ્વિતીયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નિપાત લખો : 'હું આજે પણ એમની હાજરી અનુભવી શકું છું.' હાજરી છું પણ હું હાજરી છું પણ હું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચે આપેલા રૂઢિપ્રયોગમાં કયું જૂથ અર્થની દૃષ્ટિએ ખોટું છે ? વાંઢાને ઘેર વલોણું હોવું - અપાસરે ઢોકળાં હોવાં ફીફાં ખાંડવા - ઘાસ કાપવું વાએ વાદળ ખસવું - વાતનું વતેસર થવું પાપડી સાથે ઈયળ બફાવી - સૂકા ભેળું લીલું બળવું વાંઢાને ઘેર વલોણું હોવું - અપાસરે ઢોકળાં હોવાં ફીફાં ખાંડવા - ઘાસ કાપવું વાએ વાદળ ખસવું - વાતનું વતેસર થવું પાપડી સાથે ઈયળ બફાવી - સૂકા ભેળું લીલું બળવું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) લોકપરંપરાની ઉત્કટ સંવેદનાઓ કયા કાવ્યપ્રકારમાં વ્યક્ત થાય છે લોકગીત ભજન આખ્યાન ખંડ પદ લોકગીત ભજન આખ્યાન ખંડ પદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP