Talati Practice MCQ Part - 9
કયા ગુજરાતી સાહિત્યકાર ગુજરાત સરકારમાં માહિતી નિયામક રહી ચુક્યા છે ?

ચન્દ્રકાન્ત બક્ષી
ભૂપત વડોદરિયા
પન્નાલાલ પટેલ
ઝવેરચંદ મેધાણી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
નીચે દર્શાવેલ કયાં બે સ્થળો વચ્ચેનું અંતર સહુથી વધુ છે ?

ભૂજથી દ્વારકા
સાપુતારાથી દ્વારકા
કંડલાથી સાપુતારા
વલસાડથી ભૂજ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
હવાનું શુદ્ધિકરણ કુદરતી રીતે કોણ કરે છે ?

માનવ
જળ
વૃક્ષો તથા લીલી વનસ્પતિ
પશુપક્ષીઓ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP