Talati Practice MCQ Part - 9
અમેરિકાના કયા મહાન પત્રકારના નામે દર વર્ષે શ્રેષ્ઠ પત્રકારત્વ માટે પત્રકારને એવોર્ડ આપવામાં આવે છે ?

જોસેફ મેક્ઝેની
જોર્જ પુલિત્ઝર
ડેવિડ જોન
જોસેફ પુલિત્ઝર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
'રાષ્ટ્રીય શાયર'નું બિરુદ કયા કવિને મળેલું છે ?

રવિન્દ્રનાથ ટાગોર
બંકિમચંદ્ર
ઝવેરચંદ મેઘાણી
ઈકબાલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
'તાના રીરી' સંગીત મહોત્સવ દર વર્ષે કયા શહેરમાં ઉજવવામાં આવે છે ?

વડનગર
ભાવનગર
વિસનગર
વડોદરા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
ભારતનો સર્વોચ્ચ એવોર્ડ 'ભારત રત્ન' મેળવનારમાં ___ નો સમાવેશ થતો નથી.

ડો. એ.પી.જે. અબ્દુલ કલામ
મહાત્મા ગાંધી
જવાહરલાલ નેહરુ
મધર ટેરેસા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
"ગુજારે જે શિરે તારે જગતનો નાથ તે સહેજે" કાવ્યપંક્તિ ક્યા કવિની છે ?

કાન્ત
મણિલાલ ન. દ્વિવેદી
ન્હાનાલાલ
બાલાશંકર કંથારિયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
"મધુર નમણા ચહેરાઓનો ભવોભવનો ઋણી.”
પંક્તિમાં પ્રયોજાયેલા છંદનું નામ દર્શાવો. -

શિખરિણી
હરિણી
પૃથ્વી
મંદાક્રાન્તા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP