Talati Practice MCQ Part - 9 ગુજરાતમાં નીચે પૈકી કઈ યુનિવર્સિટી હાલ અસ્તિત્વમાં નથી ? સ્પોર્ટ્સ યુનિવર્સિટી સંસ્કૃત યુનિવર્સિટી પેટ્રોલિયમ યુનિવર્સિટી આયુર્વેદ યુનિવર્સિટી સ્પોર્ટ્સ યુનિવર્સિટી સંસ્કૃત યુનિવર્સિટી પેટ્રોલિયમ યુનિવર્સિટી આયુર્વેદ યુનિવર્સિટી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 ભારતમાં મિસાઈલોનું પ્રક્ષેપણ ટેસ્ટીંગ કયા સ્થળેથી કરવામાં આવે છે ? થુમ્બા પોખરણ ચાંડીપુર શ્રી હરિકોટા થુમ્બા પોખરણ ચાંડીપુર શ્રી હરિકોટા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 વિવેકાનંદ નામનો સાચો અંગ્રેજી સ્પેલિંગ શું થાય ? VIVECANAND VIVEKANAND VEVEKANAND VEVECHANAND VIVECANAND VIVEKANAND VEVEKANAND VEVECHANAND ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 સર્જરીના પિતા કોને ગણવામાં આવે છે ? અશ્વિનીકુમાર નાગાર્જુન ચરક ધન્વંતરી અશ્વિનીકુમાર નાગાર્જુન ચરક ધન્વંતરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 અમદાવાદથી મુંબઈ જતી ટ્રેનમાં નીચેના પૈકી ___ સ્ટેશનો ક્રમાનુસાર આવે છે. વડોદરા, આણંદ, ભરૂચ, સુરત, નડિયાદ, વલસાડ નડિયાદ, આણંદ, વડોદરા, ભરૂચ, સુરત, વલસાડ આણંદ, ભરૂચ, નડિયાદ, સુરત, વડોદરા, વલસાડ નડિયાદ, ભરૂચ, આણંદ, વડોદરા, સુરત, વલસાડ વડોદરા, આણંદ, ભરૂચ, સુરત, નડિયાદ, વલસાડ નડિયાદ, આણંદ, વડોદરા, ભરૂચ, સુરત, વલસાડ આણંદ, ભરૂચ, નડિયાદ, સુરત, વડોદરા, વલસાડ નડિયાદ, ભરૂચ, આણંદ, વડોદરા, સુરત, વલસાડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 સ્વતંત્ર ભારતના પ્રથમ ભારતીય ગવર્નર જનરલ કોણ હતા ? ડો. રાજેન્દ્રપ્રસાદ ઝાકીર હુસૈન રાજગોપાલાચારી લોર્ડ માઉન્ટબેટન ડો. રાજેન્દ્રપ્રસાદ ઝાકીર હુસૈન રાજગોપાલાચારી લોર્ડ માઉન્ટબેટન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP