Talati Practice MCQ Part - 9
પાણીની અંદર ડૂબેલો પથ્થર સહેલાઈથી ઉંચકી શકાય છે તે કયા બળને કારણે ?

ગુરુત્વાકર્ષણ બળ
તારક બળ
આકર્ષણ બળ
અપાકર્ષણ બળ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
નીચે દર્શાવેલ બે સ્થળોની જોડીમાં સૌથી ઓછું અંતર હોય તેવી જોડી કઈ છે ?

ચોરવાડ – વેરાવળ (સોમનાથ)
ભરૂચ - અંકલેશ્વર
આણંદ – વડોદરા
ગાંધીનગર – અમદાવાદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
'વડવાનલ' એટલે

વડવાઓ (ઋષિઓ)એ શોધેલ એક અગ્નિ
વડના વૃક્ષ નીચે એકત્ર થયેલ વાનરોનો સમુહ
જંગલમાં લાગતી આગ
દરિયામાં લાગતી આગ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
ન્યુક્લિયર રીએક્ટરમાં મોડરેટર તરીકે ___ વપરાય છે.

યુરેનિયમ
કેડિયમ
ભારે પાણી
પ્લુટોનિયમ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
રામેશ્વર પાસે આવેલા સેતુબંધનું નિર્માણ કરવામાં મહત્વનો ભાગ કોણે ભજવ્યો હતો ?

નલ અને નીલ
હનુમાન અને જાંબુવાન
એક પણ નહીં
અંગદ અને સુગ્રીવ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP