Talati Practice MCQ Part - 9
ગુજરાતમાં શ્રીકૃષ્ણએ કઈ નગરી વસાવી હતી ?

મથુરા
દ્વારકા
વૃંદાવન
ગોકુળ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
હિરાકુંડ બંધ કઈ નદી પર બાંધવામાં આવેલ છે ?

ગોદાવ૨ી
કાવેરી
મહા નદી
પેરીયાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
નીચે દર્શાવેલ કયાં બે સ્થળો વચ્ચેનું અંતર સહુથી વધુ છે ?

કંડલાથી સાપુતારા
ભૂજથી દ્વારકા
વલસાડથી ભૂજ
સાપુતારાથી દ્વારકા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP