કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં કેન્દ્રની પાંચ આઇકોનિક સાઈટ્સ માટે પામેલ શિવસાગર સ્થળ કયા રાજ્યમાં સ્થિત છે ? આંધ્ર પ્રદેશ અરુણાચલ પ્રદેશ આસામ મણિપુર આંધ્ર પ્રદેશ અરુણાચલ પ્રદેશ આસામ મણિપુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) સૈન્યમાં લશ્કરી કામગીરી અને વ્યૂહરચનાત્મક યોજના માટે પ્રથમ ડેપ્યુટી ચીફ તરીકે કોણ આવશે ? શ્રી સતીન્દર કુમાર સૈની શ્રી પરમજીત સિંહ શ્રી યોગેશ કુમાર જોશી શ્રી રવીન્દ્ર પાલ સિંઘ શ્રી સતીન્દર કુમાર સૈની શ્રી પરમજીત સિંહ શ્રી યોગેશ કુમાર જોશી શ્રી રવીન્દ્ર પાલ સિંઘ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) ભારત ક્યાં સુધીમાં દેશમાં એકલ ઉપયોગ પ્લાસ્ટિકને નાબૂદ કરવા માટે કટિબદ્ધ છે ? 2030 2024 2025 2022 2030 2024 2025 2022 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં ભારતનો પ્રથમ સૌર ઊર્જા આધારિત ઈન્ટેગ્રેટેડ મલ્ટી-વિલેજ વોટર સપ્લાય પ્રોજેક્ટ (IMVWSP) કયા રાજ્યમાં સ્થાપિત કરાયો ? અરુણાચલ પ્રદેશ ગોવા મિઝોરમ ગુજરાત અરુણાચલ પ્રદેશ ગોવા મિઝોરમ ગુજરાત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં વડાપ્રધાન મોદી દ્વારા ઉદ્ઘાટન કરાયેલું RAISE-2020 શિખર સંમેલન કઇ બાબત સાથે સંબંધિત હતું ? જળવાયુ પરીવર્તન સતત ટકાઉ વિકાસ સાથે કોવિડ-19 અંગે સમુચ્ય સહયોગ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ જળવાયુ પરીવર્તન સતત ટકાઉ વિકાસ સાથે કોવિડ-19 અંગે સમુચ્ય સહયોગ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) ગુજરાત રાજ્યની કઈ એપ્લિકેશનને તાજેતરમાં સમગ્ર દેશમાં પ્રથમ નંબર મળ્યો હતો ? ઈ-સોફટકોન ઈ-ધરા ઈ-તીર્થગ્રામ ઈ-ગુજકોપ ઈ-સોફટકોન ઈ-ધરા ઈ-તીર્થગ્રામ ઈ-ગુજકોપ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP