Talati Practice MCQ Part - 9 મહાભારતમાં સૂર્યપુત્ર તરીકે કોણ છે ? ભીષ્મ કર્ણ કૃષ્ણ ભીમ ભીષ્મ કર્ણ કૃષ્ણ ભીમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 હિન્દી સાહિત્ય જગતમાં 'કલમ કા સિપાહી' તરીકે જાણીતા સાહિત્યકાર નીચેનામાંથી કોણ છે ? પ્રેમચંદ હરિવંશ રાય બચ્ચન મેથિલીશરણ ગુપ્ત રામધારી સિંહ દિનકર પ્રેમચંદ હરિવંશ રાય બચ્ચન મેથિલીશરણ ગુપ્ત રામધારી સિંહ દિનકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 Birds fly ___ our head. above over on under above over on under ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 આયુર્વેદ ઉપચાર પદ્ધતિમાં શસ્ત્રક્રિયા(વાઢ-કાપ) ક્ષેત્રે કોનું ઉત્તમ પ્રદાન છે ? નાગાર્જુન મહર્ષિ સુશ્રુત વરાહ મિહિર મહર્ષિ ચરક નાગાર્જુન મહર્ષિ સુશ્રુત વરાહ મિહિર મહર્ષિ ચરક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 ગાય મોઢેથી જે અવાજ કરે છે, તે ક્રિયાને શું કહેવાય ? હણ હણવું ગાગરવુ ભાંભરવું ભોકવુ હણ હણવું ગાગરવુ ભાંભરવું ભોકવુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 આમાંથી બિનઝેરી સાપ કયો છે ? ખડચિતરો કાળોતરો એકપણ નહીં નાગ ખડચિતરો કાળોતરો એકપણ નહીં નાગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP