Talati Practice MCQ Part - 9
ગાય મોઢેથી જે અવાજ કરે છે, તે ક્રિયાને શું કહેવાય ?

ભાંભરવું
ગાગરવુ
હણ હણવું
ભોકવુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
બાળ કેળવણીના ક્ષેત્રમાં 'મૂછાળીમાં' ત૨ીકે કોણ ઓળખાય છે ?

હ૨ભાઈ ત્રિવેદી
ગિજુભાઈ બધેકા
નાનાભાઈ ભટ્ટ
મેડમ મોન્ટેસરી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
પ્રથમ વિશ્વયુદ્ધમાં કયા ઝેરી વાયુનો શસ્ત્ર તરીકે ઉપયોગ થયો હતો ?

ઓક્સિજન
આર્ગન
નાઈટ્રોજન
ક્લોરિન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
'અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ...' આ પદના કવિ કોણ હતા ?

નરસિંહ મહેતા
મીરાંબાઈ
પ્રેમાનંદ
દયારામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP