Talati Practice MCQ Part - 9 જાણીતી વિજ્ઞાન સંશોધન સંસ્થા ફિઝિકલ રિસર્ચ લેબોરેટરી ક્યાં આવેલી છે ? અમદાવાદ મુંબઈ બેંગલોર હૈદરાબાદ અમદાવાદ મુંબઈ બેંગલોર હૈદરાબાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 કયા ખોરાકને "સંપૂર્ણ આહાર" કહે છે ? દૂધ મધ ઈંડા ખીચડી દૂધ મધ ઈંડા ખીચડી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 બટાકા કરતાં કારેલાંનો ભાવ ત્રણ ગણો છે. જો 1 કિલો કારેલાંનો ભાવ 27 રૂપિયા હોય તો 2 કિલો બટાકાની કિંમત શું હશે ? 9 રૂપિયા 12 રૂપિયા 16 રૂપિયા 18 રૂપિયા 9 રૂપિયા 12 રૂપિયા 16 રૂપિયા 18 રૂપિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ માસ કોમ્યુનિકેશનનું વડું મથક ક્યાં આવેલું છે ? અમદાવાદ દિલ્હી મુંબઈ કોલકાતા અમદાવાદ દિલ્હી મુંબઈ કોલકાતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 ભારતમાં બ્રિટિશ શાસનનો પાયો નાખનાર કંપની એક ગુજરાતી મૂળના બ્રિટિશ ઉઘોગ સાહસિકે તાજેતરમાં ખરીદી, આ કંપની કઈ ? ઈસ્ટ ઈન્ડિયા કંપની બ્રિટીશ ઇન્ડિયા કંપની ઓવરસીઝ ઈન્ડિયા કંપની ક્વીન એલિઝાબેથ કંપની ઈસ્ટ ઈન્ડિયા કંપની બ્રિટીશ ઇન્ડિયા કંપની ઓવરસીઝ ઈન્ડિયા કંપની ક્વીન એલિઝાબેથ કંપની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 ધ્વનિ કરતાં વધુ ઝડપે ગતિ કરતાં વિમાનને ___ કહેવાય છે. સ્પેસ શટલ એસ બસ-380 હોવરક્રાફટ સુપર સોનિક સ્પેસ શટલ એસ બસ-380 હોવરક્રાફટ સુપર સોનિક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP