Talati Practice MCQ Part - 9
જ્યારે તમે ઈન્ટરનેટથી જોડાવ છો ત્યારે તમે શાનો ઉપયોગ કરો છો ?

પ્રિન્ટર
કિ બોર્ડ
માઉસ
ટેલિફોન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
દક્ષિણ ગુજરાતનો જમીન વિસ્તાર કયા રંગનો છે ?

પીળાશ પડતા
સફેદ
લાલાશ
કાળા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP