Talati Practice MCQ Part - 9 ભારતનું રાષ્ટ્રીય પ્રાણી કયું છે ? દીપડો હાથી સિંહ વાઘ દીપડો હાથી સિંહ વાઘ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 કયું વૃક્ષ દિવસ-રાત પ્રાણવાયુ છોડે છે ? પીપળો બાવળ લીમડો વડ પીપળો બાવળ લીમડો વડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 એક વેપારી પોતાના ઉત્પાદિત માલની પડતરમાં 30% ઉમેરીને વેચાણ કિંમત નક્કી કરે છે. જો તે 5% વેપા૨ી વટાવે માલ વેચતો હોય તો તેની નફાની ટકાવારી ___ થાય. 22½% 26% 23½% 25% 22½% 26% 23½% 25% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ માસ કોમ્યુનિકેશનનું વડું મથક ક્યાં આવેલું છે ? મુંબઈ દિલ્હી અમદાવાદ કોલકાતા મુંબઈ દિલ્હી અમદાવાદ કોલકાતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 અમેરિકાના કયા મહાન પત્રકારના નામે દર વર્ષે શ્રેષ્ઠ પત્રકારત્વ માટે પત્રકારને એવોર્ડ આપવામાં આવે છે ? ડેવિડ જોન જોસેફ મેક્ઝેની જોસેફ પુલિત્ઝર જોર્જ પુલિત્ઝર ડેવિડ જોન જોસેફ મેક્ઝેની જોસેફ પુલિત્ઝર જોર્જ પુલિત્ઝર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 પોંડિચેરીનું નામ ક્યા મહાપુરુષ સાથે સંકળાયેલું છે ? અરવિંદ ઘોષ સંત તિરૂવલ્લુવર રવીન્દ્રનાથ ટાગોર રમણ મહર્ષિ અરવિંદ ઘોષ સંત તિરૂવલ્લુવર રવીન્દ્રનાથ ટાગોર રમણ મહર્ષિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP