Talati Practice MCQ Part - 9 વિશ્વ વન દિન ક્યારે ઉજવવામાં આવે છે ? 22 એપ્રિલ 24 ઓકટોબર 21 માર્ચ 5 જૂન 22 એપ્રિલ 24 ઓકટોબર 21 માર્ચ 5 જૂન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 જમીનનું પ્રદૂષણ સૌથી વધારે શેનાથી થાય છે ? કાગળ લાકડું પ્લાસ્ટિકની કોથળીઓ ખાવાનો પદાર્થ કાગળ લાકડું પ્લાસ્ટિકની કોથળીઓ ખાવાનો પદાર્થ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 66.7 ÷ 10 = ___ થાય. 667 66.7 0.667 6.67 667 66.7 0.667 6.67 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 એક કારખાનામાં 60 મજુરોની રોજગારીની સરાસરી રૂા.2000 છે. જો તેમાં તેમના સુપરવાઈઝરનો પગાર સામેલ કરવામાં આવે તો સરેરાશ વેતનમાં રૂ.80નો વધારો થાય છે. તો સુપરવાઈઝરનો પગાર કેટલો હશે. રૂા.6620 રૂા.6440 રૂા.6880 રૂ.6300 રૂા.6620 રૂા.6440 રૂા.6880 રૂ.6300 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 મોર ઉપરની બેઠક સવારી કોની છે ? સરસ્વતી દુર્ગાજી કાર્તિકેય ગણેશ સરસ્વતી દુર્ગાજી કાર્તિકેય ગણેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 સૌરાષ્ટ્રની રસધારના લેખક કોણ હતા ? ઉમાશંકર જોષી રાજેન્દ્ર શાહ કનુ દેસાઈ ઝવેરચંદ મેઘાણી ઉમાશંકર જોષી રાજેન્દ્ર શાહ કનુ દેસાઈ ઝવેરચંદ મેઘાણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP