Talati Practice MCQ Part - 9
સ્વામી દયાનંદ સરસ્વતિનું મુળ ગામ કયું છે ?

મોરબી
ટંકારા
હોશીયારપુર
પટના

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
રામનાથ ગોયન્કા ક્યા અંગ્રેજી દૈનિકના માલિક –સંચાલક હતા ?

હિન્દુસ્તાન
સ્ટેટસમેન
ધ સન્ડે
ઈન્ડિયન એક્સપ્રેસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
"મારી પાસે ઘણું સ૨સ ચિત્ર છે. "
ઉપર્યુકત વાકય કયા પ્રકારનું છે ?

વિધાનવાક્ય
નિષેધવાક્ય
પ્રશ્નવાક્ય
ઉદ્ગારવાક્ય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP