Talati Practice MCQ Part - 9 લોખંડના સળિયામાં ગરમીનું વહન શાના દ્વારા થાય છે ? ઉષ્ણતાનયન ઉષ્ણતાનિર્ગમન ઉષ્ણતાવહન ઉષ્ણતાપરિવહન ઉષ્ણતાનયન ઉષ્ણતાનિર્ગમન ઉષ્ણતાવહન ઉષ્ણતાપરિવહન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 નીચેનામાંથી કોણ જુદું પડે છે ? હોટલાઈન ચિત્રલેખા ઈન્ડિયા ટુડે અભિયાન હોટલાઈન ચિત્રલેખા ઈન્ડિયા ટુડે અભિયાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 ગુજરાતમાં સૌથી વધુ શે૨ડીનું ઉત્પાદન ક્યાં થાય છે ? રાજકોટ સુરેન્દ્રનગર સુરત ભાવનગર રાજકોટ સુરેન્દ્રનગર સુરત ભાવનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 જમ્મુ-કાશ્મીર રાજ્યને બંધારણની કઈ કલમથી વિશિષ્ટ દરજ્જો આપવામાં આવ્યો છે ? 370 470 270 170 370 470 270 170 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 બંને બાજુ સમાન હોય તેવા ત્રિકોણને શું કહે છે ? સમભુજ ત્રિકોણ ત્રિકોણ સમદ્વિબાજુ ત્રિકોણ સમબાજુ ત્રિકોણ સમભુજ ત્રિકોણ ત્રિકોણ સમદ્વિબાજુ ત્રિકોણ સમબાજુ ત્રિકોણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 નીચેના શબ્દસમૂહ માટે એક શબ્દ આપો : જંગલમાં વસનાર લોકો આરણ્યક આદિવાસી જંગલી પછાત આરણ્યક આદિવાસી જંગલી પછાત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP