ભારતનું બંધારણ (Constitution Of India) માનવ અધિકાર અધિનિયમ ક્યારથી અમલમાં આવ્યો ? 2000 2005 1999 1991 2000 2005 1999 1991 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ગરીબો અને શોષિતોને ઝડપી અને સસ્તો ન્યાય પૂરો પાડવા, ન્યાયમાં થતો વિલંબ નિવારવા કઈ અદાલતોનું આયોજન કરવામાં આવે છે ? ખાપ પંચાયત ગ્રામ અદાલત ગ્રાહક અદાલત લોક અદાલત ખાપ પંચાયત ગ્રામ અદાલત ગ્રાહક અદાલત લોક અદાલત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારત સરકાર દ્વારા વિકલાંગોને હકો અપાવતું બિલ (રાઈટ્સ ઓફ પર્સન્સ વીથ ડીઝેબિલિટી બિલ) કયારે મંજૂર કરવામાં આવ્યું ? 2008 2016 2010 2014 2008 2016 2010 2014 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) સંસદના ગૃહોએ વિધેયક પસાર કર્યું હોય અને તે રાષ્ટ્રપતિની અનુમતિ માટે રજૂ કરવામાં આવેલ હોય ત્યારે તે વિધેયક પુર્નવિચારણા માટે ગૃહને પરત મોકલી શકે છે તેવી જોગવાઈ સંવિધાનના કયા અનુચ્છેદમાં કરવામાં આવેલી છે ? અનુચ્છેદ - 85 અને 87 અનુચ્છેદ - 111 અનુચ્છેદ -117 અનુચ્છેદ -75 અનુચ્છેદ - 85 અને 87 અનુચ્છેદ - 111 અનુચ્છેદ -117 અનુચ્છેદ -75 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) કેન્દ્રિય જાહેર સેવા આયોગ (UPSC) પોતાના વાર્ષિક અહેવાલ કોને સુપરત કરે છે ? નાણાપંચના અધ્યક્ષને લોકસભાના અધ્યક્ષને રાષ્ટ્રપતિને વડાપ્રધાનને નાણાપંચના અધ્યક્ષને લોકસભાના અધ્યક્ષને રાષ્ટ્રપતિને વડાપ્રધાનને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) કેન્દ્રીય સતર્કતા આયોગની રચના કયા વર્ષમાં થયેલી હતી ? 1964 1965 1970 1966 1964 1965 1970 1966 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP