Talati Practice MCQ Part - 9 “વૈષ્ણવજન તો તેને કહીએ ___" કાવ્યના રચયિતા (કવિ) કોણ છે ? નરસિંહ મહેતા અખો મીરાંબાઈ ગાંધીજી નરસિંહ મહેતા અખો મીરાંબાઈ ગાંધીજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 "એને વાંચેલું યાદ રહેતું નથી." ઉપર્યુક્ત વાકયમાં 'વાંચેલું' શું છે ? સર્વનામ સંજ્ઞા કૃદંત વિશેષણ સર્વનામ સંજ્ઞા કૃદંત વિશેષણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 મહારાણા પ્રતાપના સલીમ સાથે થયેલા યુદ્ધના મેદાનનું નામ શું હતું ? પાણીપત હલ્દીઘાટી તરાઈ કુરુક્ષેત્ર પાણીપત હલ્દીઘાટી તરાઈ કુરુક્ષેત્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 રૂઢિપ્રયોગનો અર્થ આપો : આંખ મીંચાઈ જવી ઊંધ આવવી મરણ થવું ઝોકા આવવા ઊંઘી જવું ઊંધ આવવી મરણ થવું ઝોકા આવવા ઊંઘી જવું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 શરીરના આંતરિક ભાગનું ત્રિપરિમાણીય ચિત્ર મેળવવા ઉપયોગી ટેકનોલોજી છે. ECG FRI MRI EEG ECG FRI MRI EEG ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 ભારતનું સૌથી ઊંચુ પક્ષી કયું છે ? પેલીકન સારસ ક્રેન સુરખાબ કુંજ પેલીકન સારસ ક્રેન સુરખાબ કુંજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP