કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023)
ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનારા સાંસદોને સન્માનિત કરવા માટે સંસદરત્ન પુરસ્કારો એનાયત કરવાની ભલામણ કોણે કરી હતી ?

અટલબિહારી વાજપેયી
પી.વી. નરસિમ્હારાવ
ડૉ. A.P.J. અબ્દુલ કલામ
ડૉ.રાજેન્દ્ર પ્રસાદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023)
તાજેતરમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ક્યા સ્થળે 2જી ભારતીય ચોખા (Rice) કોંગ્રસેનું ઉદ્ઘાટન કર્યું ?

કટક
પુરી
ભુવનેશ્વર
વારાણસી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023)
ભારતમાં પ્રથમવાર ફોર્મુલા E (Formula E) ઈલેક્ટ્રિક કાર રેસનું આયોજન ક્યા શહેરમાં કરાયું હતું ?

મુંબઈ
હૈદરાબાદ
લખનૌ
જયપુર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP